Gold rate in Ahmedabad : નવરાત્રિમાં સોના-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં જુઓ આજના લેટેસ્ટ ભાવ
નવરાત્રિના ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અહીં જાણો આજે ભારતમાં 24, 22 અને 18 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ અને કિલોગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે.
01:24 PM Sep 24, 2025 IST
|
Mihir Solanki
- ભારતમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા (Gold rate in Ahmedabad )
- 10 ગ્રામ સોનાના 24 કેરેટનો ભાવ રૂ. 1,15,520
- 10 ગ્રામ સોનાનો 22 કેરેટનો ભાવ રુ.1,05,900
Gold rate in Ahmedabad : નવરાત્રિના ત્રીજા દિવસે, જ્યારે માતા ચંદ્રઘંટાની પૂજાનું વાતાવરણ ચારે બાજુ ફેલાયેલું છે, ત્યારે સોનાની ચમક પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ભારતમાં તહેવારોના સમયમાં સોનાની ખરીદી-વેચાણમાં વધારો થાય છે અને આજે પણ બજારમાં તેજી જોવા મળી રહી છે.સોનું માત્ર એક સુંદર ઘરેણું જ નથી, પરંતુ એક સુરક્ષિત રોકાણ પણ માનવામાં આવે છે. નવરાત્રિના આ શુભ દિવસોમાં સોનામાં રોકાણ કરવાની ગતિ પણ વધી રહી છે. ચાલો જાણીએ આજે ભારતમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે.
આજે ભારતમાં સોનાનો ભાવ (Gold rate in Ahmedabad )
24 કેરેટ સોનું
- 1 ગ્રામ: રુ.11,552
- 8 ગ્રામ: રુ.92,416
- 10 ગ્રામ: રુ.1,15,520
- 100 ગ્રામ: રુ.11,55,200
22 કેરેટ સોનું
- 1 ગ્રામ: રુ.10,590
- 8 ગ્રામ: રુ.84,720
- 10 ગ્રામ: રુ.1,05,900
- 100 ગ્રામ: રુ.10,59,000
TODAY GOLD PRICE
18 કેરેટ સોનું
- 1 ગ્રામ: રુ.8,668
- 8 ગ્રામ: રુ.69,344
- 10 ગ્રામ: રુ.86,680
- 100 ગ્રામ: રુ.8,66,800
આજે ભારતમાં ચાંદીનો ભાવ
- પ્રતિ ગ્રામ: રુ.140
- પ્રતિ કિલોગ્રામ: રુ.1,40,000
Gold Price All Time High -Gujrata First
ભારતીય મુખ્ય શહેરો સોનાના ભાવ આજે 1 ગ્રામ (Gold rate in Ahmedabad )
- લખનૌમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
- જયપુરમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
- દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રુ.11,552, 22 કેરેટ સોનું રુ.10,590 અને 18 કેરેટ સોનું રુ.8,668 પ્રતિ ગ્રામ છે.
- પટનામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,542, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,580 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,658 પ્રતિ ગ્રામ છે.
- મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,537, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,575 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,653 પ્રતિ ગ્રામ છે.
- અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,542, 22 કેરેટનો ભાવ રુ.10,580 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,658 પ્રતિ ગ્રામ છે.
- પુણેમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રુ.11,537, 22 કેરેટ સોનાનો ભાવ રુ.10,575 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.8,653 પ્રતિ ગ્રામ છે.
- આજે કોલકાતામાં, 24 કેરેટ સોનું રુ.11,537, 22 કેરેટ સોનું રુ.10,575 અને 18 કેરેટ સોનું રુ.8,653 પ્રતિ ગ્રામ છે.
આ પણ વાંચો : સ્વદેશી બ્રાઉઝર Zoho શું છે? જેનો I&T મંત્રી અશ્વિની વૈષ્ણવે શરૂ કર્યો ઉપયોગ
Next Article