Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Price Surge: ‘ચાંદીમાં તોફાની તેજી!’ 2 દિવસમાં 14,000નો ઉછાળો, જાણો હવે ખરીદાય કે વેચાય?

વૈશ્વિક રાજકારણમાં મચેલા ઘમસાણની સીધી અસર અત્યારે સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવે સોના-ચાંદીના ભાવને એવી ઊંચાઈએ પહોંચાડ્યા છે કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે આ તેજી માત્ર યુદ્ધને કારણે નથી? બજારના જાણકારોએ સોના અને ચાંદીના ભાવ પાછળ જે છુપા કારણો જણાવ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો.
gold silver price surge  ‘ચાંદીમાં તોફાની તેજી ’ 2 દિવસમાં 14 000નો ઉછાળો  જાણો હવે ખરીદાય કે વેચાય
Advertisement
  • સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો (Gold Silver Price Surge)
  • સોનું ₹1.38 લાખ અને ચાંદી ₹2.50 લાખને પાર
  • અમેરિકા-વેનેઝુએલા યુદ્ધની અસરથી બજારમાં તેજી
  • ચાંદીમાં બે દિવસમાં ₹14,000નો તોતિંગ ઉછાળો
  • સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.45 લાખ સુધી જવાની શક્યતા

Gold Silver Price Surge : વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. અમેરિકા દ્વારા વેનેઝુએલા પરના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત બાદ સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી આવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) માં સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ બે દિવસમાં હજારો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

Tags :
Advertisement

.

×