ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોંઘવારીની નવી ઊંચાઈ: સોના-ચાંદીના ભાવમાં સતત ઉછાળો, રોકાણકારો કેમ ભાગ્યા?

ભારતમાં સોનાના ભાવમાં બુધવાર, 10 ડિસેમ્બરના રોજ સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 13,046 પ્રતિ ગ્રામ પર પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારની હલચલ અને ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રોકાણકારોની ખરીદી વધતા આ તેજી આવી છે. વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાને કારણે સોનું 'સુરક્ષિત આશ્રય' બન્યું છે. ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી છે.
11:53 AM Dec 10, 2025 IST | Mihirr Solanki
ભારતમાં સોનાના ભાવમાં બુધવાર, 10 ડિસેમ્બરના રોજ સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 13,046 પ્રતિ ગ્રામ પર પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારની હલચલ અને ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રોકાણકારોની ખરીદી વધતા આ તેજી આવી છે. વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાને કારણે સોનું 'સુરક્ષિત આશ્રય' બન્યું છે. ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી છે.

Gold Price Today India : ભારતમાં સોનાના ભાવમાં બુધવાર, 10 ડિસેમ્બરના રોજ ફરી એકવાર વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારની હલચલ અને અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પહેલા રોકાણકારોની તેજ ખરીદીએ સતત બીજા દિવસે ગોલ્ડ રેટને ઉપર ચઢાવ્યો છે.

દિલ્હી બજારમાં આજે 24 કેરેટ સોનું રૂ.13,046 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનું રૂ.11,960 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનું રૂ.9,788 પ્રતિ ગ્રામ પર પહોંચ્યું છે.

છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ સોનામાં રૂ.300 થી વધુ અને 22 કેરેટ સોનામાં રૂ.280 થી વધુ નો વધારો નોંધાયો છે.

ભાવ વધારાનું મુખ્ય કારણ

બજારમાં એવી અપેક્ષા વધી છે કે અમેરિકી ફેડરલ રિઝર્વની FOMC બેઠક (9 અને 10 ડિસેમ્બર) માં વ્યાજ દરોમાં ઘટાડો થવાનો સંકેત મળી શકે છે. વ્યાજ દરો ઘટવાથી બોન્ડ માર્કેટ નબળું પડે છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પની શોધમાં સોના તરફ વળે છે. આ જ કારણ છે કે સ્થાનિક બજારમાં સોનાની કિંમતો સતત તેજી બતાવી રહી છે.

Gold Price Today India : ચાંદીના ભાવમાં પણ મજબૂતી

આજે ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી છે, જેનાથી રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ઉત્સાહ વધ્યો છે. બજારમાં ચાંદી આજે રૂ.199 પ્રતિ ગ્રામના દરે વેચાઈ રહી છે, જે માંગ અને આંતરરાષ્ટ્રીય વલણોને જોતા મજબૂત સ્તર પર છે. વળી, એક કિલોગ્રામ ચાંદીની કિંમત રૂ.1,99,000 પર પહોંચી ગઈ છે.

Gold Price Today India : 24 કેરેટ સોનાના ભાવમાં વધારો

આજે 1 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત રૂ.13,046 છે, જે ગઈકાલ કરતાં રૂ.87 વધુ છે.

8 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,04,368 થયો છે, જેમાં રૂ.696 નો વધારો નોંધાયો છે.

10 ગ્રામ સોનું આજે રૂ.1,30,460 માં વેચાઈ રહ્યું છે, જે ગઈકાલ કરતાં રૂ.870 વધુ છે.

100 ગ્રામ સોનાની કિંમત રૂ.13,04,600 પર પહોંચી, જેમાં રૂ.8,700 નો વધારો થયો છે.

22 કેરેટ સોનું આજે વધુ મોંઘું થયું

22 કેરેટ સોનાની 1 ગ્રામની કિંમત આજે રૂ.11,960 છે, જે ગઈકાલથી રૂ.80 વધારે છે.

8 ગ્રામનો રેટ રૂ.95,680 થયો છે, જેમાં રૂ.640 ની વૃદ્ધિ જોવા મળી છે.

10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત રૂ.1,19,600 નોંધાઈ, જેમાં રૂ.800 નો વધારો થયો છે.

100 ગ્રામ સોનાનો ભાવ રૂ.11,96,000 થયો છે, જે રૂ.8,000 ની ઊંચી સપાટી દર્શાવે છે.

18 કેરેટ સોનાના રેટમાં વધારો ચાલુ

1 ગ્રામ 18 કેરેટ સોનાની કિંમત આજે રૂ.9,788 છે, જે ગઈકાલ કરતાં રૂ.65 વધુ છે.

8 ગ્રામનો રેટ રૂ.78,304 પર પહોંચ્યો, જેમાં રૂ.520 ની તેજી આવી છે.

10 ગ્રામ 18 કેરેટ સોનામાં આજે રૂ.650 ની વૃદ્ધિ સાથે રૂ.97,880 નો ભાવ નોંધાયો.

100 ગ્રામની કિંમત રૂ.9,78,800 થઈ, જેમાં રૂ.6,500 નો વધારો જોવા મળ્યો છે.

Gold Rate Today Gujarat

24 કેરેટ સોનાના ભાવમાં વધારો

ભારતના મોટા શહેરોમાં આજે સોનાના ભાવ

અમદાવાદમાં આજે 1 ગ્રામ 24 કેરેટ સોનાનો રેટ રૂ.13,036 છે, જ્યારે 22 કેરેટ રૂ.11,950 માં મળી રહ્યું છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.13,046 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.11,960 છે.

મુંબઈમાં 1 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.13,031 અને 22 કેરેટ સોનું રૂ.11,945 ના ભાવે ઉપલબ્ધ છે.

લખનઉ, જયપુર અને મેરઠ જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ સૌથી વધુ રૂ.13,046 છે.

પટનામાં 24 કેરેટ સોનું રૂ.13,036 અને 18 કેરેટ સોનું રૂ.9,778 માં વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : PM મોદી-નડેલા મુલાકાત; Microsoft એ ભારતમાં 1.57 લાખ કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત

Tags :
24k Gold RateBullion MarketFed MeetingGold price hikeGold Price TodayinvestmentMetal PriceSilver Price
Next Article