Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gold-Silver Price : બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold-Silver Price : સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. લાંબા સમયની તેજી બાદ આજે સોનાના ભાવમાં (Gold Price) આંશિક ઘટાડો નોંધાયો છે. સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ અને બજારની અનિશ્ચિતતાની સીધી અસર કિંમતો પર પડી છે.
gold silver price   બજારમાં સોના ચાંદીના ભાવ ગગડ્યા  જાણો આજના લેટેસ્ટ ભાવ
Advertisement

Gold-Silver Price : સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. લાંબા સમયની તેજી બાદ આજે સોનાના ભાવમાં (Gold Price) આંશિક ઘટાડો નોંધાયો છે. સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tension) અને બજારની અનિશ્ચિતતાની સીધી અસર કિંમતો પર પડી છે.

Gold-Silver Price : સોનાના ભાવમાં ઘટાડો

રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોના (24 Carat Gold) અને ૨૨ કેરેટ સોનાના (22 Carat Gold) ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹10 નો નજીવો ઘટાડો થયો છે. 1 જૂનના રોજ થયેલા નોંધપાત્ર ઘટાડા બાદ, આજે બજારમાં સ્થિરતા સાથે મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement

ચાંદીના ભાવ અને નવા નિયમો

દિલ્હીમાં આજે ચાંદીના ભાવ (Silver Price) પ્રતિ કિલો ₹ 100 ઘટીને ₹2,79,900 પર પહોંચ્યા છે. ઉદ્યોગની માંગમાં અનિશ્ચિતતાને કારણે ચાંદી પર દબાણ છે. વધુમાં, સરકારે ચાંદીની આયાત (Silver Import) અંગે નિયમો કડક કર્યા છે. હવે 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતી ચાંદીની આયાત માટે DGFT ની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Share Market Recovery Today : સતત 4 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર રિકવરી!

Tags :
Advertisement

.

×