Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gold price today : નવરાત્રી-દિવાળી પહેલાં જ સોના-ચાંદી મોંઘા, જાણો આજનો નવો ભાવ

gold-silver-price-today-6-sept-2025
gold price today   નવરાત્રી દિવાળી પહેલાં જ સોના ચાંદી મોંઘા  જાણો આજનો નવો ભાવ
Advertisement
  • સોના ચાંદીના ભાવમાં આજે પણ વધારો (Gold price today)
  • સોનાના ભાવમાં 87 રૂપિયાનો વધારો
  • 24 કેરેટનો ભાવમાં વધારો રુ.1,08,490 પર પહોંચ્યો
  • 1 કિલો ચાંદીનો ભાવ રુ.1,28,000 પર પહોંચ્યો

Gold price today : ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા અને દિવાળી જેવા પર્વોમાં ઘર સજાવવાથી લઈને સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા સુધીની અનેક યોજનાઓ લોકો બનાવતા હોય છે. પરંતુ જો તમે પણ આ તહેવારોમાં સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તૈયાર થઈ જાઓ વધુ કિંમત ચૂકવવા માટે. કારણ કે, સતત વધી રહેલા સોના અને ચાંદીના ભાવોએ ખરીદદારોની ચિંતામાં વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે આ ફેસ્ટિવ સીઝનમાં તમારી નવી જ્વેલરી તો ચમકશે, પણ તેના માટે તમારા ખિસ્સા પર થોડી વધુ અસર પડશે.

Tags :
Advertisement

.

×