Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો, એક જ દિવસમાં કિંમતો આકાશે પહોંચી

મિડિલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે સોના-ચાંદીના ભાવમાં (Gold and Silver Price) ઐતિહાસિક ભડકો થયો છે. 26 માર્ચ 2026ના રોજ સોનામાં ₹6,000 અને ચાંદીમાં ₹11,000થી વધુનો તોતિંગ ઉછાળો આવતા રોકાણકારો ફફડી ઉઠ્યા છે. અમદાવાદ અને સુરતમાં સોનું ₹1,46,720 પર પહોંચ્યું છે, જ્યારે ચેન્નાઈમાં સૌથી વધુ ₹1,48,370 ભાવ નોંધાયો છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે કિંમતો આકાશે પહોંચી છે.
gold silver rate today  સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ભડકો  એક જ દિવસમાં કિંમતો આકાશે પહોંચી
Advertisement
  • સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો! (Gold Silver Rate Today)
  • એક જ દિવસમાં સોનામાં 6000નો તોતિંગ ઉછાળો
  • ચાંદીના ભાવ 10 હજારથી વધુ વધ્યા
  • મિડિલ ઈસ્ટમાં તણાવની સીધી અસર બજાર પર
  • રોકાણકારોમાં ભારે ફફડાટ અને અનિશ્ચિતતા

Gold Silver Rate Today : વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં આજે મોટો ભડકો જોવા મળ્યો છે. મિડિલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ભારે ફફડાટ છે. 26 માર્ચ 2026 ના રોજ બજાર ખુલતાની સાથે જ સોનું અને ચાંદી (Gold and Silver Today) આકાશે પહોંચી ગયા છે. માત્ર એક જ દિવસમાં સોનામાં 6,000 રૂપિયા અને ચાંદીમાં 11,000 રૂપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે.

Tags :
Advertisement

.

×