Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Rate ગગડ્યા, જાણો આજનો 18 k, 24k, 22k સોનાનો ભાવ

Gold Silver Rate: સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) આજે 7 ઓક્ટોબરે નરમાઈ જોવા મળી છે. સ્થાનિક વાયદા બજાર MCXમાં ડિસેમ્બર ડિલિવરીવાળા સોનાના ભાવમાં ₹615નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ સોનું ₹1,49,505 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના વાયદામાં (Silver Futures) પણ વેચવાલી જોવા મળી. MCX પર ચાંદી ₹1,341 ઘટીને ₹2,25,901 પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
gold silver rate ગગડ્યા  જાણો આજનો 18 k  24k  22k સોનાનો ભાવ

Tags :
Advertisement

.

×