Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gold Rate Today: શું સોનું 3 લાખે પહોંચશે? રેકોર્ડ હાઈ સપાટી બાદ નિષ્ણાતોની મોટી આગાહી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,445 ડોલરની ઐતિહાસિક સપાટી વટાવી જતાં ભારતીય બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,36,160 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. વૈશ્વિક તણાવ અને સેફ-હેવન ડિમાન્ડને કારણે આવેલી આ તેજીમાં ચાંદી પણ ₹2.19 લાખને પાર કરી ગઈ છે. નિષ્ણાતોની આગાહી મુજબ, વર્ષ 2029 સુધીમાં સોનું ₹3 લાખની સપાટી સ્પર્શી શકે છે, જે રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
gold rate today  શું સોનું 3 લાખે પહોંચશે  રેકોર્ડ હાઈ સપાટી બાદ નિષ્ણાતોની મોટી આગાહી
Advertisement
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,445 ડોલરની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ (Gold Rate Today )
  • ભારતમાં 24 કેરેટ સોનું ₹1,36,160 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું
  • ચાંદીના ભાવમાં બે દિવસમાં ₹5,100 નો તોતિંગ વધારો નોંધાયો
  • અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે ₹1,36,210 થયો
  • વર્ષ 2029 સુધીમાં સોનું ₹3 લાખ સુધી પહોંચવાની નિષ્ણાતોની આગાહી

Gold Rate Today : સોનાના ભાવ અત્યારે ઇતિહાસના સૌથી રોમાંચક અને ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે 23 ડિસેમ્બર 2025ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ 4,445.69 ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભારતીય બજારમાં પણ સોનાની તેજી યથાવત છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,36,160 સુધી પહોંચી ગયો છે.

Tags :
Advertisement

.

×