Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Rate Today : આજે સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરનો ભાવ

ભારતીય બજારમાં 19 ડિસેમ્બર 2025ના રોજ સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ વિવિધ શહેરોમાં ₹1.35 લાખને પાર કરી ગયો છે, જ્યારે ચાંદી ₹2,11,100 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી છે. વૈશ્વિક અસ્થિરતા અને ચીન દ્વારા સંભવિત ચાંદીની નિકાસબંધીના અહેવાલોએ કિંમતોમાં ભડકો કર્યો છે. રોકાણકારો માટે સોનું સુરક્ષિત આશરો બનતા માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
gold silver rate today   આજે સોના ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ  જાણો તમારા શહેરનો ભાવ
Advertisement
  • 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,35,000ની સપાટી વટાવી ગયો
  • ચાંદીમાં જોરદાર ઉછાળો, પ્રતિ કિલોનો ભાવ રૂ.2,11,100 પર
  • વર્ષ 2025 માં ચાંદીએ રોકાણકારોને 126% વળતર આપ્યું
  • જયપુરમાં સોનાનો ભાવ સૌથી વધુ રૂ.1,35,020 નોંધાયો
  • ચીનની સંભવિત નિકાસબંધીના ભયથી કિંમતોમાં સતત તેજી

Gold Silver Rate Today  : ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 19 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવમાં મજબૂતી યથાવત છે અને તે નવા રેકોર્ડ સ્તર તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ વિવિધ શહેરોમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,34,000 થી રૂ.1,36,000 ની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે.

Tags :
Advertisement

.

×