Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India Export Boom : વૈશ્વિક બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સની માંગ તેજ! જાણો જુલાઈ મહિનાના એક્સપોર્ટના ચોંકાવનારા આંકડા

India Export Boom : વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતના નિકાસ ક્ષેત્રે મોટો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને અમેરિકા અને ચીન જેવા મોટા બજારોમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી છે. જુલાઈમાં ચીનમાં ભારતની નિકાસ 64.57 ટકા અને અમેરિકામાં 12.85 ટકા વધી છે. સિંગાપોરમાં પણ નિકાસમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. જાણો ભારતના Export Boomના તાજા આંકડા અને તેની પાછળનું સમગ્ર ગણિત.
india export boom   વૈશ્વિક બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સની માંગ તેજ  જાણો જુલાઈ મહિનાના એક્સપોર્ટના ચોંકાવનારા આંકડા
Advertisement

India Export Boom : વૈશ્વિક આર્થિક મંદી (Global Economic Slowdown) અને ભૂરાજકીય તણાવ (Geopolitical Tensions) વચ્ચે ભારતના નિકાસ (Exports) ક્ષેત્રમાંથી એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા દર્શાવે છે કે અમેરિકા (US) અને ચીન (China) જેવા મોટા બજારોમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. ખાસ કરીને ચીનમાં ભારતની નિકાસમાં 64.57 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો છે, જ્યારે અમેરિકામાં પણ નિકાસ 12.85 ટકા વધી છે.

Tags :
Advertisement

.

×