Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India GDP Growth : વિદેશમાં લગ્ન અને બિનજરૂરી સોનું ખરીદવા પર કેમ રોક લગાવવા માંગે છે પીએમ મોદી? જાણો 7.8% જીડીપીનું ગણિત

India GDP Growth: નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 7.8% નો પ્રભાવશાળી જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. એસસીઓ સમિટ દરમિયાન બિશ્કેકથી પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. વૈશ્વિક પડકારો વચ્ચે અર્થતંત્રને સ્થિર રાખવા માટે પ્રધાનમંત્રીએ નાગરિકોને બિનજરૂરી સોનું ન ખરીદવા, વિદેશ પ્રવાસ ટાળવા અને દેશમાં જ લગ્ન સમારોહ યોજી સ્વદેશી અપનાવવા અપીલ કરી છે.
india gdp growth   વિદેશમાં લગ્ન અને બિનજરૂરી સોનું ખરીદવા પર કેમ રોક લગાવવા માંગે છે પીએમ મોદી  જાણો 7 8  જીડીપીનું ગણિત
Advertisement

India GDP Growth : વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો મજબૂત વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. SCO સમિટ માટે બિશ્કેક પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા દ્વારા India GDP Growth અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દેશવાસીઓને વિદેશી હૂંડિયામણ બચાવવા દેશમાં જ લગ્ન કરવા અને બિનજરૂરી સોનું ન ખરીદવાની વિનંતી કરી છે.

Tags :
Advertisement

.

×