Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India GDP Growth : ભારતની અર્થવ્યવસ્થામાં નવી ઉડાન, GDP ગ્રોથ 7.8% પર પહોંચતા બજારમાં ખુશીની લહેર!

ભારતીય અર્થતંત્ર નવા શિખરો સર કરી રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 7.8% ના જીડીપી ગ્રોથ સાથે દેશે ફરી એકવાર પોતાની મજબૂતી સાબિત કરી છે. સરકારી ડેટા મુજબ નાણાકીય વર્ષ 2025-26 માં જીડીપી 7.7% રહ્યો છે. દેશની આર્થિક પ્રગતિના GVA આંકડા પણ સકારાત્મક દિશામાં છે. આ તેજી પાછળના મુખ્ય કારણો અને અર્થતંત્ર પર તેની અસર શું છે, તે સમજવું દરેક રોકાણકાર અને નાગરિક માટે અત્યંત જરૂરી છે.
india gdp growth   ભારતની અર્થવ્યવસ્થામાં નવી ઉડાન  gdp ગ્રોથ 7 8  પર પહોંચતા બજારમાં ખુશીની લહેર
Advertisement

India GDP Growth : ભારતીય અર્થતંત્ર (Indian Economy) માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીથી માર્ચ 2026 ના ગાળામાં દેશનો જીડીપી (GDP - Gross Domestic Product) વૃદ્ધિદર 7.8% નોંધાયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ( MoSPI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 7.7% રહ્યો છે, જે અગાઉના વર્ષના 7.1% કરતા નોંધપાત્ર રીતે વધુ છે.

Tags :
Advertisement

.

×