Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

india Pakistan War: IMFની બેઠકમાં પાકિસ્તાનને લોન આપવાનો ભારતનો ઉગ્ર વિરોધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ ભારત વિદેશ મોરચે પાકિસ્તાનને ઘેરી IMFની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ઘેરી લીધું india Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ (india Pakistan War)વાતાવરણ વચ્ચે,ભારત વિદેશ મોરચે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે.IMFની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ઘેરી...
india pakistan war  imfની બેઠકમાં પાકિસ્તાનને લોન આપવાનો ભારતનો ઉગ્ર વિરોધ
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ
  • ભારત વિદેશ મોરચે પાકિસ્તાનને ઘેરી
  • IMFની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ઘેરી લીધું

india Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ (india Pakistan War)વાતાવરણ વચ્ચે,ભારત વિદેશ મોરચે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે.IMFની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ઘેરી લીધું.સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ આજે ​​એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) ની $1 બિલિયન લોનની સમીક્ષા કરી અને પાકિસ્તાન માટે ફ્લેક્સિબલ એન્ડ સ્ટેબિલિટી ફેસિલિટી (RSF) ની નવી $1.3 બિલિયન લોન પર પણ વિચાર કર્યો.પાકિસ્તાનને આપવામાં આવેલા ભંડોળના દુરુપયોગ અંગે ભારતે IMF સમક્ષ પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે.ભારતે વારંવાર પાકિસ્તાનને લોન આપવાને જોખમી વ્યવસાય ગણાવ્યો છે.

Tags :
Advertisement

.

×