Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India-US Trade Deal : ટ્રમ્પના મોટા નિર્ણયથી ભારતને રાહત, ટૂંક સમયમાં થશે વેપાર કરાર !

India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર સમજૂતીની ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામેના કેટલાક નવા ટેરિફ અને પ્રતિબંધોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ભારત પર 100 ટકા વધારાના ટેરિફનો તાત્કાલિક ખતરો ટળ્યો છે. જોકે, બંને દેશો વચ્ચે અંતિમ વેપાર કરાર પર હજુ હસ્તાક્ષર થયા નથી.
india us trade deal   ટ્રમ્પના મોટા નિર્ણયથી ભારતને રાહત  ટૂંક સમયમાં થશે વેપાર કરાર
Advertisement

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર સમજૂતીની ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામેના કેટલાક નવા ટેરિફ અને પ્રતિબંધોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ભારત પર 100 ટકા વધારાના ટેરિફનો તાત્કાલિક ખતરો ટળ્યો છે. જોકે, બંને દેશો વચ્ચે અંતિમ વેપાર કરાર પર હજુ હસ્તાક્ષર થયા નથી.

Tags :
Advertisement

.

×