Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand Mahindra Big Heart : રસ્તા પર જાદુના ખેલ કરતા બાળકનું જીવન બદલશે ઉદ્યોગપતિ

Anand Mahindra Big Heart ની વધુ એક સાબિતી સામે આવી છે. ઉત્તરાખંડના નૈનિતાલની શેરીઓમાં જાદુ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સાહિલને જોયા પછી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેને ટ્વીટર - X પર એક પોસ્ટ લખી છે, જેમાં કહ્યું કે, "આ બાળક ખરેખર પ્રતિભાશાળી છે. શું તે હજુ પણ નૈનિતાલની શેરીઓમાં જાદુઇ કરતબ કરી રહ્યો છે ? હું તેને મદદ કરવા માંગુ છું."
anand mahindra big heart   રસ્તા પર જાદુના ખેલ કરતા બાળકનું જીવન બદલશે ઉદ્યોગપતિ
Advertisement

Anand Mahindra Big Heart : દેશના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અને જ્યારે પણ તેમના ધ્યાને આર્થિક પરિસ્થિતીના અભાવે આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હોય. તેવી પ્રતિભા વિશે ખબર પડે, ત્યારે તેઓ તેમનો સાથ આપવા માટે આગળ આવતા હોય છે. તાજેતરમાં, નૈનિતાલનો એક બાળ જાદુગર ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેના વીડિયોએ લાખો વ્યૂઝ મેળવ્યા છે, તે જોનારા દરેક તેની કલાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે આ વીડિયો આનંદ મહિન્દ્રા સુધી પહોંચ્યો, ત્યારે તેમણે મદદની ઓફર કરતા બાળ કલાકાર સાહિલની પ્રતિભાને પણ વખાણી હતી.

Tags :
Advertisement

.

×