ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Economic:ભારતીય ગ્રાહકની ખર્ચ ક્ષમતામાં ઘટાડો,રિપોર્ટમાં મોટો ધડાકો

ભારતને દુનિયાના સૌથી મોટા બજા બજાર દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે દેશનો આર્થિક વિકાસ અમીરો સુધી Indian Economic:ભારતને દુનિયાના સૌથી મોટા બજારના (largest market)રૂપે જોવામાં આવે છે.પરંત એક લેટેસ્ટ રિપોર્ટ ( report )જણાવે છે કે,આ બજાર બહુ...
03:41 PM Mar 01, 2025 IST | Hiren Dave
ભારતને દુનિયાના સૌથી મોટા બજા બજાર દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે દેશનો આર્થિક વિકાસ અમીરો સુધી Indian Economic:ભારતને દુનિયાના સૌથી મોટા બજારના (largest market)રૂપે જોવામાં આવે છે.પરંત એક લેટેસ્ટ રિપોર્ટ ( report )જણાવે છે કે,આ બજાર બહુ...
world largest market India

Indian Economic:ભારતને દુનિયાના સૌથી મોટા બજારના (largest market)રૂપે જોવામાં આવે છે.પરંત એક લેટેસ્ટ રિપોર્ટ ( report )જણાવે છે કે,આ બજાર બહુ મોટું નથી અને તેમાં વિસ્તાર પણ નથી થઈ રહ્યો.જ્યારે પણ વિદેશો સાથે ભારતના સંબંધ વિશે વાત કરવામાં આવે તો પહેલાં કહેવામાં આવે છે કે ભારતનું બજાર એટલું મોટું છે કે,તેની જરૂર બધાંને છે.જે દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે.તેને એક મોટા બજારના રૂપે જોવામાં આવે તે કુદરતી છે.પરંત હાલમાં જ સામે આવેલાં રિપોર્ટ મુજબ.ભારતનું બજાર જેટલું મોટું દેખાય છે.તેટલું છે નહીં.દેશનો આર્થિક વિકાસ (income inequality)અમીરો સુધી સિમિત થઈ રહ્યો છે.જેનાથી આવકની અસમાનતા વધી રહી છે અને લાંબાગાળાની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યાં છે.ભારતના વિકાસ દર સામે આ મોટો પડકાર છે.

ભારતની વસ્તી સામે ગ્રાહક વર્ગ ખૂબ નાનો

બ્લૂમ વેન્ચર્સના રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે.પરંતુ,અસલ ગ્રાહક વર્ગ નાનો છે.ફક્ત 13-14 કરોડ ભારતીય જ 'ગ્રાહક વર્ગ'માં આવે છે.જેની પાસે મૂળભૂત વસ્તુ સિવાય અન્ય ખર્ચ માટે પર્યાપ્ત પૈસા છે.આ સિવાય 30 કરોડ લોકો ઉભરતા વર્ગમાં આવે છે પરંતુ તેમનો ખર્ચ કરવાની ક્ષમતા સીમિત છે.

આ  પણ વાંચો -EPFO ધારકો માટે મોટા સમાચાર, વ્યાજદર રખાયો યથાવત

ભારતીય ગ્રાહકની ખર્ચ ક્ષમતામાં ઘટાડો

હાલમાં રજૂ કરવામાં આવેલાં ફાઇનાન્સ કંપની પરફિયોસ અને પીડબ્લ્યુસી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય લોકો પોતાના જરૂરી ખર્ચ પર સૌથી વધારે પૈસા ખર્ચ કરે છે, જે તેમના કુલ ખર્ચનો 39 ટકા છે. ત્યારબાદ જરૂરી ખર્ચ પર 32 ટકા હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય ગ્રાહકે 2023માં પોતાના ખર્ચને 29 ટકા જ મૂળભૂત જરૂરિયાની બહાર ખર્ચ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ગેમિંગનો ભાગ બહાર ખાવા અને ઓર્ડર કરવાની તુલનામાં થોડું વધારે હતું. એક શરૂઆતી સ્તર પર કમાવનારા વ્યક્તિએ મુસાફરી પર દર મહિને 776 રૂપિયા ખર્ચ કરે છે. જોકે, એક ઉચ્ચ આવક ધરાવનાર વ્યક્તિ 3,066 રૂપિયા ખર્ચ કરે છે. તેમાં ક્રેડિટ કાર્ડથી ચુકવણી સામેલ કરવામાં નથી આવ્યું, જેને લોકો ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે પસંદ કરે છે.

Tags :
countriesdiscussedfirst saidGujarat FirstIndia's marketIndian Economiclatest reportnot expandingrecent reportWhenever Indiaworld largest market India
Next Article