Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indra Nooyi Statement: ઈન્દિરા નૂઈનું વિવાદાસ્પદ નિવેદન, 'જો ભારત હોત તો ક્યારેય CEO ન બની શકી હોત', ચીનના કર્યા ભરપેટ વખાણ

પેપ્સિકોના પૂર્વ સીઈઓ અને ભારતીય મૂળના ઈન્દિરા નૂઈના એક તાજેતરના ઇન્ટરવ્યુએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. તેમણે પોતાના બાળપણના દિવસોને યાદ કરીને 1960 ના દાયકામાં મહિલાઓ માટેના મર્યાદિત અવસરોનો ઉલ્લેખ કર્યો હતો. ચીનના ઝડપી વિકાસ અને ભારતીય લોકશાહીની ધીમી નિર્ણય પ્રક્રિયા વચ્ચે તેમણે ભારતની સુંદરતા તેની 'અવ્યવસ્થા' માં હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
indra nooyi statement  ઈન્દિરા નૂઈનું વિવાદાસ્પદ નિવેદન   જો ભારત હોત તો ક્યારેય ceo ન બની શકી હોત   ચીનના કર્યા ભરપેટ વખાણ
Advertisement

Indra Nooyi Statement: જાણીતા ભારતીય મૂળના બિઝનેસવુમન ઈન્દિરા નૂઈએ ભારત અને ચીનની સરખામણી કરીને એક નવો વિવાદ છેડ્યો છે. અમેરિકાની યોગ્યતા આધારિત સિસ્ટમની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, જો તેઓ ભારતમાં જ રહ્યા હોત તો કદાચ કોઈ મોટી કંપનીના સીઈઓ બની શક્યા ન હોત. આ સાથે તેમણે ચીનને ભારત કરતા વધુ વ્યવસ્થિત અને પ્રવાસીઓ માટે અનુકૂળ દેશ ગણાવ્યો છે.

Tags :
Advertisement

.

×