Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jio Ipo Details : આ તારીખે ખુલશે દેશનો સૌથી મોટો IPO, સેબી તરફથી મળી ગઈ લીલી ઝંડી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ્સ આ મહિને પોતાનો બહુપ્રતિક્ષિત આઈપીઓ લાવવા સજ્જ છે. આ પબ્લિક ઈશ્યૂ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલવાની શક્યતા છે. સેબીની મંજૂરી બાદ કંપની 27,500 કરોડનું દેવું ચૂકવવા ફ્રેશ ઈશ્યુ લાવશે. 524.4 મિલિયન યુઝર્સ સાથે જિયોનું લિસ્ટિંગ 28 ઓક્ટોબર સુધીમાં એક્સચેન્જ પર થઈ શકે છે.
jio ipo details   આ તારીખે ખુલશે દેશનો સૌથી મોટો ipo  સેબી તરફથી મળી ગઈ લીલી ઝંડી
Advertisement

Jio Ipo Details : ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની પેરેન્ટ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ આ જ મહિને શેરબજારમાં પોતાનો પબ્લિક ઇશ્યૂ લાવવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. અહેવાલો મુજબ, સેબી તરફથી તમામ મંજૂરીઓ મળી ચૂકી છે અને આ આઈપીઓ 21 થી 23 ઓક્ટોબર દરમિયાન રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન હેતુ ખુલી શકે છે.

Tags :
Advertisement

.

×