Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jewels of Gujarat: સૌરાષ્ટ્રથી ફિજી સુધી, કાંતિ લાલ ટપ્પૂનું ગૌરવશાળી વેપાર સામ્રાજ્ય

સખત મહેનત અને પિતાના સંસ્કારોને સાથે રાખીને સફળતાના શિખરો સર કરવા તે કાંતિ લાલ ટપ્પૂના જીવનનો સાર છે. ગરીબીના દિવસો જોઈને પણ તેમણે હાર માનવાને બદલે સંઘર્ષને જ સફળતાની ચાવી બનાવી. એક નાના કરિયાણાના વેપારીમાંથી ફિજીના અગ્રણી ઉદ્યોગપતિ બનવા સુધીનો તેમનો સફર ખૂબ જ રસપ્રદ છે.
jewels of gujarat  સૌરાષ્ટ્રથી ફિજી સુધી  કાંતિ લાલ ટપ્પૂનું ગૌરવશાળી વેપાર સામ્રાજ્ય
Advertisement

Jewels of Gujarat: જીવનમાં સફળતા મેળવવા માટે મક્કમ નિર્ધાર અને સખત મહેનત ખૂબ જરૂરી છે. ફિજીના દિગ્ગજ ઉદ્યોગપતિ કાંતિ લાલ ટપ્પૂની સફર આ સત્યને સાબિત કરે છે. સૌરાષ્ટ્રની ગરીબીમાંથી ઉઠીને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર સામ્રાજ્ય ઉભું કરનાર આ વ્યક્તિત્વ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. તેમના જીવનની સંઘર્ષગાથા અને સફળતાના સોપાન અહીં વિગતે વર્ણવેલ છે.

Tags :
Advertisement

.

×