Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jewels of Gujarat: વિશ્વના 70 દેશોમાં ડેનકેક બ્રાન્ડનો ડંકો વગાડનાર ગુજરાતી, કાંતિલાલ જમનાદાસની કહાની

મોઝામ્બિકથી વિસ્થાપિત થઈને પોર્ટુગલમાં સ્થાયી થયેલા ગુજરાતી ઉદ્યોગપતિ કાંતિલાલ જમનાદાસે માત્ર વ્યવસાય ક્ષેત્રે જ નહીં, પણ સામાજિક સ્તરે પણ મોટું નામ કમાયું છે. ડેનકેક કંપનીના માધ્યમથી વૈશ્વિક ઓળખ ઊભી કરવા સાથે તેમણે લિસ્બનમાં હિન્દુ સમુદાયના અધિકારો માટે મોટી લડત આપી હતી. તેમની આ અપ્રતિમ સિદ્ધિઓ બદલ તેમને પોર્ટુગલના રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ ઔદ્યોગિક સન્માન મળ્યું છે.
jewels of gujarat  વિશ્વના 70 દેશોમાં ડેનકેક બ્રાન્ડનો ડંકો વગાડનાર ગુજરાતી  કાંતિલાલ જમનાદાસની કહાની
Advertisement

Jewels of Gujarat: પોર્ટુગલના લિસ્બન શહેરમાં સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ કાંતિલાલ જમનાદાસની જીવન સફર અત્યંત પ્રેરણાદાયી છે. તેઓ ડેનકેક (DanCake) કંપનીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે. તેમણે એક સમયે પોતાના વતનમાંથી બધું જ ગુમાવીને તદ્દન નવા દેશમાં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. આજે તેમની કંપની વિશ્વના 70 થી વધુ દેશોમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે.

Tags :
Advertisement

.

×