Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jewels of Gujarat: સાદગી અને સફળતાનો સંગમ, કિશોર છીતાનું જીવન અને તેમના વ્યવસાયિક મૂલ્યો!

સતત પરિશ્રમ અને નિષ્ઠા વડે શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરી શકાય, તેનું જીવંત ઉદાહરણ એટલે કિશોર ભુલાભાઈ છીતા. ખેતરની માટીથી લઈને સાઉથ આફ્રિકાના પાવર સ્ટ્રીટ સુધીની તેમની સફર સંઘર્ષો અને સફળતાઓથી ભરેલી રહી છે. આજે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ એક આદર્શ પિતા અને દાદા તરીકે પણ પોતાની જવાબદારીઓ પ્રેમપૂર્વક નિભાવી રહ્યા છે, જે તેમની સફળતાનો અસલી પાયો છે.
jewels of gujarat  સાદગી અને સફળતાનો સંગમ  કિશોર છીતાનું જીવન અને તેમના વ્યવસાયિક મૂલ્યો
Advertisement

Jewels of Gujarat: ગુજરાતના નવસારીના એક નાના ગામ સતેરમાં જન્મેલા કિશોર ભુલાભાઈ છીતા આજે સાઉથ આફ્રિકાના ઉદ્યોગ જગતમાં એક પ્રતિષ્ઠિત નામ છે. વિનમ્રતા, સખત મહેનત અને કૌટુંબિક એકતાના મૂલ્યોને જીવનનો આધાર બનાવી તેમણે ગોલ્ડન એરા ગ્રુપને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ ટાયકૂન બનવાની તેમની આ સફર દરેક વ્યક્તિ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.

Tags :
Advertisement

.

×