Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mobile Tariff Hike : ખિસ્સા ખાલી કરવા તૈયાર રહો! આગામી 3 થી 4 મહિનામાં મોબાઈલ બિલમાં થઇ શકે છે તોતિંગ ભાવવધારો

Mobile Tariff Hike : ભારતીય મોબાઈલ યુઝર્સ માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આગામી 3 થી 4 મહિનામાં રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતોમાં 12 થી 15 ટકા સુધી વધારો કરી શકે છે. 5G રોકાણ, વધતા ARPU અને બજારમાં મર્યાદિત સ્પર્ધાને કારણે આ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
mobile tariff hike   ખિસ્સા ખાલી કરવા તૈયાર રહો  આગામી 3 થી 4 મહિનામાં મોબાઈલ બિલમાં થઇ શકે છે તોતિંગ ભાવવધારો
Advertisement

Mobile Tariff Hike : ભારતીય મોબાઈલ ગ્રાહકોના (Consumers) ખિસ્સા પર ફરી એકવાર મોંઘવારીની કાતર ચાલવા જઈ રહી છે. જો તમે પણ તમારા માસિક (Monthly) કે વાર્ષિક (Annual) મોબાઈલ રિચાર્જના ખર્ચથી પરેશાન છો, તો આગામી દિવસોમાં તમારી ચિંતા વધુ વધી શકે છે. એક અહેવાલ મુજબ, દેશની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ (Telecom Companies) જેવી કે રિલાયન્સ જીઓ (Reliance Jio), ભારતી એરટેલ (Bharti Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) ટૂંક સમયમાં જ પોતાના મોબાઈલ ટેરિફ એટલે કે રિચાર્જ પ્લાન્સની કિંમતોમાં 12% થી 15% સુધીનો મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે. કંપનીઓ દ્વારા પ્રતિ યુઝર સરેરાશ રેવન્યુ (ARPU) સુધારવા અને 5G નેટવર્ક પર કરવામાં આવેલા જંગી રોકાણની (Investment) ભરપાઈ કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×