ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવરાત્રિના નવમા દિવસે સોનું-ચાંદી કેટલું મોંઘું? જાણો તમારા શહેરનો આજનો લેટેસ્ટ રેટ

જાણો ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં આજના 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવો. રોકાણ માટે સોનું કેમ પ્રથમ પસંદગી?
12:43 PM Oct 01, 2025 IST | Mihir Solanki
જાણો ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં આજના 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવો. રોકાણ માટે સોનું કેમ પ્રથમ પસંદગી?
Gold Price Today

Gold Price India : સોના અને ચાંદીની કિંમતોમાં દૈનિક ઉતાર-ચઢાવ જોવા મળે છે, અને આજે પણ બજારમાં સોનાના ભાવમાં વધઘટ ચાલુ છે. સોનું માત્ર ઘરેણાં માટે જ નહીં, પણ રોકાણ માટે પણ લોકોની પહેલી અને સૌથી વિશ્વસનીય પસંદગી માનવામાં આવે છે. લગ્ન-તહેવારોની સિઝનમાં તેની માંગ વધી જાય છે, તેથી દરેકની નજર તેના ભાવો પર રહે છે.

Gold Price Today

આજે, નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે, ભારતીય બજારમાં સોનાના ભાવ નીચે મુજબ નોંધાયા છે:

જ્યારે ચાંદીનો ભાવ આજેરુ.151.10 પ્રતિ ગ્રામ અનેરુ.1,51,100 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે, જે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરની નજીક છે.

નવરાત્રિના અંતિમ દિવસના સોના-ચાંદીના ભાવ (Gold Price India)

રોકાણ માટે વિશ્વસનીય માનવામાં આવતું સોનું આજે પણ ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહ્યું છે.

Gold Price All Time High -Gujrata First

મુખ્ય શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવો (પ્રતિ ગ્રામ)

આ પણ વાંચો :  નહીં ઘટે તમારા લોનની EMI, RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો

  • E hBeta

Beta feature

  • Beta

Beta feature

Tags :
22K Gold Price Chennai24 Carat Gold RateFestive Season Gold DemandGold Price 10 GramGold Price IndiaSilver Price Today India
Next Article