Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

EPFO NEW RULE 2026 : EPFO નો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય: PF પગાર મર્યાદામાં ધરખમ વધારો

નાણાં મંત્રાલયે પીએફ માટેની ફરજિયાત માસિક બેઝિક સેલરી લિમિટ 15,000થી વધારીને 25,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપતા મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય કેબિનેટની આખરી મહોર બાદ આ નિયમ 1 એપ્રિલ 2027 થી લાગુ થઈ શકે છે, જેનાથી લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેન્શનનો સીધો લાભ મળશે.
epfo new rule 2026   epfo નો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય  pf પગાર મર્યાદામાં ધરખમ વધારો
Advertisement

EPFO NEW RULE 2026 : ખાનગી અને સંગઠિત ક્ષેત્રના લાખો નોકરીયાત વર્ગ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અધિકૃત અહેવાલો અનુસાર, નાણાં મંત્રાલયે ઈપીએફ (EPF) હેઠળની ફરજિયાત માસિક બેઝિક પગાર મર્યાધાને વર્તમાન 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

Tags :
Advertisement

.

×