Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST સુધારા, અનેક વસ્તુઓ થશે સસ્તી

New GST reforms : સામાન્ય નાગરિકો માટે એક મોટા રાહતના સમાચાર છે. 22 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા GST સુધારા લાગુ થવા જઈ રહ્યા છે, જેના પરિણામે ખાદ્યપદાર્થોથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ સુધીની અનેક વસ્તુઓ સસ્તી થશે.
22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા gst સુધારા  અનેક વસ્તુઓ થશે સસ્તી
Advertisement
  • 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST સુધારા, અનેક વસ્તુઓ થશે સસ્તી
  • GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય: 12% અને 28% સ્લેબનો અંત
  • મધ્યમ વર્ગને મોટી રાહત: ખાદ્ય પદાર્થો અને દવાઓ પર શૂન્ય GST
  • AC, TV, કાર-બાઇક પર ટેક્સ ઘટાડો, ગ્રાહકોને ફાયદો
  • શિક્ષણની ચીજવસ્તુઓ હવે કરમુક્ત, માતા-પિતાને રાહત
  • જીવનરક્ષક દવાઓ અને ઓક્સિજન પર GST સંપૂર્ણ હટ્યો
  • વીમા પ્રીમિયમ પર પણ GST દૂર, સુરક્ષા વધુ સસ્તી
  • આર્થિક બોજ ઘટાડશે નવા GST નિયમો, 22 સપ્ટેમ્બરથી અમલ

New GST reforms : સામાન્ય નાગરિકો માટે એક મોટા રાહતના સમાચાર છે. 22 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા GST સુધારા લાગુ થવા જઈ રહ્યા છે, જેના પરિણામે ખાદ્યપદાર્થોથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ સુધીની અનેક વસ્તુઓ સસ્તી થશે. આ સુધારો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ ઘટાડશે, કારણ કે GST કાઉન્સિલે 12% અને 28%ના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

Tags :
Advertisement

.

×