Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Passport Fee Hike : પાસપોર્ટ કઢાવવો હવે થશે મોંઘો,જાણો ફી માં કેટલો કરવામાં આવ્યો વધારો ?

વિદેશ મંત્રાલયે ભારતમાં પાસપોર્ટ ચાર્જમાં મોટો વધારો જાહેર કર્યો છે. 1 જુલાઈ 2026થી લાગુ થનારા New Passport Fee Rules મુજબ 36 પેજના સામાન્ય પાસપોર્ટની ફી 2500 રૂપિયા અને 60 પેજ માટે 3500 રૂપિયા થશે. તત્કાલ, બાળકોના પાસપોર્ટ અને પીસીસીના દરો પણ વધારાયા છે. જોકે, નવા પાસપોર્ટ પર બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ૧૦ ટકાની છૂટ મળશે.
passport fee hike   પાસપોર્ટ કઢાવવો હવે થશે મોંઘો જાણો ફી માં કેટલો કરવામાં આવ્યો વધારો
Advertisement

Passport Fee Hike : વિદેશ પ્રવાસની તૈયારી કરતા ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલય તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. સરકારે દેશમાં પાસપોર્ટના ચાર્જિસમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે. આ New Passport Fee Rules આગામી 1 જુલાઈ 2026થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેના કારણે નવો પાસપોર્ટ બનાવવો કે જૂનો રિન્યૂ કરાવવો ઘણો મોંઘો સાબિત થશે.

Tags :
Advertisement

.

×