Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

1 એપ્રિલથી તમારા ખિસ્સા પર થશે સીધી અસર! ઇન્કમ ટેક્સથી લઈને ATM ટ્રાન્ઝેક્શન સુધીના 6 મોટા ફેરફારો 

શું તમારો આવતા મહિનાનો પગાર ઓછો આવશે કે ટેક્સમાં મોટી બચત થશે? ૧ એપ્રિલથી અમલી બનનારા નવા નિયમોમાં કંઈક એવું છુપાયેલું છે જે તમારી બેંકિંગ આદતો અને રોકાણના ગણિતને સંપૂર્ણપણે બદલી નાખશે. અમદાવાદ સહિતના શહેરોમાં રહેતા લોકો માટે મોટા સારા સમાચાર છે, તો બીજી તરફ એટીએમ અને શેરબજારના ટ્રાન્ઝેક્શનમાં મોટો ઝટકો પણ લાગી શકે છે.
1 એપ્રિલથી તમારા ખિસ્સા પર થશે સીધી અસર  ઇન્કમ ટેક્સથી લઈને atm ટ્રાન્ઝેક્શન સુધીના 6 મોટા ફેરફારો 
Advertisement
  • New Rules From 1 April 2026 : અર્થતંત્રમાં મોટો ફેરફાર
  • નાણાકીય વર્ષ 2026-27માં 6 મોટા નિયમો બદલાશે
  • અમદાવાદમાં રહેતા પગારદારોને HRA માં 50 ટકા છૂટ
  • બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ભથ્થામાં તોતિંગ વધારો
  • UPI થી એટીએમ કેશ ઉપાડવું હવે મફત નહીં રહે
  • શેરબજારમાં ટ્રેડિંગ કરનારાઓ માટે ટેક્સનો બોજ વધ્યો

New Rules From 1 April 2026 : નવા નાણાકીય વર્ષ 2026-27 ના આગમન સાથે જ ભારતીય અર્થતંત્રમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા ઇન્કમ ટેક્સ નિયમ, 2026 (Income Tax Rules 2026) ને મંજૂરી આપી દીધી છે. 1 એપ્રિલથી અમલી બનનારા આ નિયમો તમારી ટેક-હોમ સેલેરી, બેન્કિંગ આદતો અને શેરબજારના રોકાણને સીધી રીતે અસર કરશે.

Tags :
Advertisement

.

×