Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

NMIA : નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પ્રથમ આગમન-પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે (NMIA) 25 ડિસેમ્બર 2025 ના રોજ તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી (Ceremonial Water Canon Salute) આપવામાં આવી હતી, જે NMIA ના પ્રથમ વાણિજ્યિક લેન્ડિંગ અને પ્રસ્થાનને ચિહ્નિત કરતી સમય-સન્માનિત ઉડ્ડયન પરંપરા છે.
nmia   નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પ્રથમ આગમન પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ
Advertisement
  1. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો
  2. પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું આગમન, ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી
  3. બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે6E460, સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે (NMIA) 25 ડિસેમ્બર 2025 ના રોજ તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી (Ceremonial Water Canon Salute) આપવામાં આવી હતી, જે NMIA ના પ્રથમ વાણિજ્યિક લેન્ડિંગ અને પ્રસ્થાનને ચિહ્નિત કરતી સમય-સન્માનિત ઉડ્ડયન પરંપરા છે.

Advertisement

Advertisement

બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે 6E460, સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ સવારે 8:40 વાગ્યે એરપોર્ટથી હૈદરાબાદ માટેની પ્રથમ ઉડાનનું પ્રસ્થાન ઇન્ડિગો ફ્લાઇટે 6E882 કર્યુ હતું. NMIA ના પ્રારંભિક આગમન અને પ્રસ્થાન સાયકલને તે પરિપૂર્ણ કરે છે.

આ પણ વાંચો - Business News: 3 કલાકમાં ચેક ક્લિયર, RBI એ હમણાં આ તબક્કો મુલતવી રાખ્યો, તો ક્યારે લાગુ થશે?

NMIA ખાતે મુસાફરોની કામગીરી શરૂ થવીએ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે તે હવાઈ મુસાફરી ક્ષમતાનો વિસ્તાર કરે છે.

આ પણ વાંચો - પાકિસ્તાની એરલાઇન્સના માલિક બન્યા મૂળ જૂનાગઢના વતની, 4300 કરોડની લગાવી બોલી

Tags :
Advertisement

.

×