Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol and Diesel price : દિલ્હીથી ગુજરાતના સુધી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજના લેટેસ્ટ રેટ

Petrol and Diesel price :  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળે છે. જો આજે દેશભરમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના છૂટક કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
petrol and diesel price   દિલ્હીથી ગુજરાતના સુધી પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર  જાણો આજના લેટેસ્ટ રેટ
Advertisement

Petrol and Diesel price :  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળે છે. જો આજે દેશભરમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના છૂટક કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતમાં ઘટાડો થવા છતાં સ્થાનિક ગ્રાહકોને રાહત મળી નથી. ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, પરંતુ આજના દિવસે દરોમાં કોઈ બદલાવ નોંધાયો નથી.

Tags :
Advertisement

.

×