Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Prices : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, હૈદરાબાદ અને મુંબઈમાં કિંમતો આસમાને!

Petrol Diesel Prices : વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક સ્થિતિની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ જોવા મળી રહી છે. આ તણાવના કારણે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે.
petrol diesel prices   પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો  હૈદરાબાદ અને મુંબઈમાં કિંમતો આસમાને
Advertisement

Petrol Diesel Prices : વૈશ્વિક સ્તરે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક સ્થિતિની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ જોવા મળી રહી છે. આ તણાવના કારણે દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. દેશના કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ ₹113 થી લઈને ₹115 પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે.

Tags :
Advertisement

.

×