Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol- Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સ્થિરતા કે બદલાવ? જાણો

Petrol- Diesel Price Today: સરકારી કંપની દ્વાર દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. આજે 19 જુલાઈ 2026 રવિવારના રોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ હોવા છતાં, ભારતના મોટાભાગના શહેરોમાં ઇંધણના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.
petrol  diesel price today  પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે સ્થિરતા કે બદલાવ  જાણો
Advertisement

Petrol- Diesel Price Today: સરકારી કંપની દ્વાર દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. આજે 19 જુલાઈ 2026 રવિવારના રોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ હોવા છતાં, ભારતના મોટાભાગના શહેરોમાં ઇંધણના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો માટે રાહતની વાત એ છે કે આજે કિંમતોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

Tags :
Advertisement

.

×