Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ! જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના આજના લેટેસ્ટ ભાવ

Petrol Diesel Price Today : ભારત હોય કે વૈશ્વિકસ્તરે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ બદલાતો રહે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ સરકારી તેલ કંપનીઓએ 30 જૂન, 2026 ના રોજ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.
petrol diesel price today   ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો   જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના આજના લેટેસ્ટ ભાવ
Advertisement

Petrol Diesel Price Today : ભારત હોય કે વૈશ્વિકસ્તરે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ બદલાતો રહે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ સરકારી તેલ કંપનીઓએ 30 જૂન, 2026 ના રોજ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરિણામે, લોકો હવે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે કે તેલ ક્યારે સસ્તું થશે. સસ્તું તેલનો ભાવ લોકોના ખિસ્સા પરનો બોજ હળવો કરશે.

Tags :
Advertisement

.

×