Petrol Diesel Price Today : આજે 31 જુલાઈએ ઇંધણના દરમાં રાહત કે વધારો?
Petrol Diesel Price Today : આજે મહિનાના આખરી દિવસે દેશભરની સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને ઈંધણના દર સ્થિર રહ્યા છે. છેલ્લે 25 મેના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરાયો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 પર અકબંધ છે.
Advertisement
Petrol Diesel Price Today : આજે મહિનાના આખરી દિવસે દેશભરની સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, અને ઈંધણના દર સ્થિર રહ્યા છે. છેલ્લે 25 મેના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરાયો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 પર અકબંધ છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹97.56 પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે.

