Petrol- Diesel Price Today : 5 જુલાઈ માટે નવા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર, જાણો
Petrol- Diesel Price Today : આજે સવારે જ્યારે નવી કિંમતો જાહેર કરવામાં આવી, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. વાહન ચાલકો માટે આ રાહતની વાત છે કે સરકારી તેલ કંપનીઓએ ભાવમાં સ્થિરતા રાખી છે. ખાનગી ક્ષેત્રની કંપની નાયરા એનર્જીએ તાજેતરમાં કિંમતોમાં ફેરફાર કર્યો હોવા છતાં, ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા હાલ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
Advertisement