Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol-Diesel Rate : માત્ર 1 મિનિટમાં જાણો, આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો થયો ફેરફાર!

Petrol-Diesel Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના થતા ફેરફારના આધારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે. ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે કોઈ પણ પ્રકારનો ભાવમાં ફેરફાર થયો નથી.
petrol diesel rate   માત્ર 1 મિનિટમાં જાણો  આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલો થયો ફેરફાર
Advertisement

Petrol-Diesel Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના થતા ફેરફારના આધારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતા હોય છે. ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે કોઈ પણ પ્રકારનો ભાવમાં ફેરફાર થયો નથી. સરકારી તેલ કંપનીઓ IOCL, HPCL અને BPCL દ્વારા આજે પણ ઇંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં, છૂટક ગ્રાહકો માટે ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

Tags :
Advertisement

.

×