Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Price Today : 95 ડોલર પાર પહોંચ્યું ક્રૂડ ઓઈલ, શું હવે પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે?

Petrol Diesel Price Today : અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ (Crude Oil) બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે કાચા તેલના ભાવ 95 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. તેમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ખાસ વાત એ છે કે ભારત હજુ પણ વિશ્વની સરેરાશ અને અનેક પાડોશી દેશોની સરખામણીએ સસ્તુ પેટ્રોલ પૂરું પાડી રહ્યું છે.
petrol diesel price today   95 ડોલર પાર પહોંચ્યું ક્રૂડ ઓઈલ  શું હવે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે
Advertisement

Petrol Diesel Price Today : અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે ફરી વધતા તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર (Global Energy Market) પર સ્પષ્ટ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે વધતી અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil)ની કિંમતોમાં જોરદાર વધારો નોંધાયો છે. અહેવાલો મુજબ કાચા તેલનો ભાવ 95 ડોલર પ્રતિ બેરલ (Barrel)ને પાર પહોંચી ગયો છે. જોકે વૈશ્વિક બજારમાં આવેલા આ ઉછાળા છતાં ભારતીય ગ્રાહકો માટે હાલમાં રાહતના સમાચાર છે, કારણ કે દેશની તેલ કંપનીઓએ પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Tags :
Advertisement

.

×