Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Rate Today: ક્રૂડ ઓઈલ સસ્તું થયું છતાં મોંઘવારીનો આંચકો! જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલ કેટલા રૂપિયામાં મળી રહ્યું છે?

શું આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે? વાહનચાલકો માટે ઈંધણના ભાવની નવી યાદી જાહેર થઈ ગઈ છે. છેલ્લા 34 દિવસથી ભારતીય બજારમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. વૈશ્વિક સ્તરે તેલના સપ્લાયની ચિંતા ઓછી થતાં ક્રૂડના ભાવ તૂટ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે હજુ પણ સામાન્ય લોકોને મોંઘા ભાવથી રાહત મળી શકી નથી.
petrol diesel rate today  ક્રૂડ ઓઈલ સસ્તું થયું છતાં મોંઘવારીનો આંચકો  જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ કેટલા રૂપિયામાં મળી રહ્યું છે
Advertisement

Petrol Diesel Rate Today: વૈશ્વિક બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થતાં સપ્લાયની ચિંતા દૂર થઈ છે. જોકે ભારતીય બજારમાં આજે 29 જૂન 2026 ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સ્થિર રહ્યા છે. દેશમાં ઈંધણના દરો બદલાયાને આજે સતત 34 દિવસ પૂરા થયા છે.

Tags :
Advertisement

.

×