Petrol Diesel Prices : ગાડીની ટાંકી ફુલ કરાવતા પહેલાં જાણી લો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Prices : વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ હંમેશા ચિંતાનો વિષય રહ્યા છે. જો તમે આજે સવારે તમારી કાર કે વાહનની ટાંકી ભરવાનું આયોજન કરી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના લેટેસ્ટ રેટ ચોક્કસ જાણી લેવા જોઈએ.
Advertisement
Petrol Diesel Prices : વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ હંમેશા ચિંતાનો વિષય રહ્યા છે. જો તમે આજે સવારે તમારી કાર કે વાહનની ટાંકી ભરવાનું આયોજન કરી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના લેટેસ્ટ રેટ ચોક્કસ જાણી લેવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી કિંમતોમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સ્થિતિને કારણે લોકોની નજર સતત ભાવ પર રહે છે.

