Petrol-Diesel Rate : ટ્રમ્પની ધમકીથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ! જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો થયો ફેરફાર !
Petrol-Diesel Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં રાજકારણમાં આવેલા વળાંકને કારણે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના શાંતિ કરાર રદ કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 6% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
Advertisement