Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઘરે બેઠા રૂ. 1.79 લાખ મેળવવા Post Office ની આ યોજનામાં જોડાઓ

Post Office - National Savings Certificate : આ સંપૂર્ણપણે સરકાર સમર્થિત યોજના છે, એટલે બજારની સ્થિતિ ગમે તે હોય, પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે
ઘરે બેઠા રૂ  1 79 લાખ મેળવવા post office ની આ યોજનામાં જોડાઓ
Advertisement
  • પોસ્ટ ઓફિસ દ્વારા આકર્ષક યોજના અમલમાં મુકવામાં આવી છે
  • રોકાણકારોને ગેરંટેડ વ્યાજ આપતી યોજના સુરક્ષિત
  • ક્યાં ગયા વગર તમે ખાતુ ખોલાવીને યોજનામાં જોડાઇ શકો છો

Post Office - National Savings Certificate : જો તમે ચિંતા કર્યા વિના તમારા ઘરના આરામથી તમારી મૂડી વધારવા માંગતા હોવ. જો તમે ઇચ્છો છો કે, તમારું રોકાણ સુરક્ષિત રહે અને ગેરંટીકૃત વળતર મળે, તો પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજના (Post Office - National Savings Certificate) ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ સંપૂર્ણપણે સરકાર સમર્થિત યોજના છે, એટલે કે બજારની સ્થિતિ ગમે તે હોય, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તેથી, આ યોજના એવા લોકો માટે એક સારો વિકલ્પ બની શકે છે જેઓ ટેન્શન વિના રોકાણ કરીને આકર્ષક વ્યાજ કમાવવાનું આયોજન ઘડી રહ્યા છે.

Tags :
Advertisement

.

×