Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Pulses Price : મોંઘવારી વચ્ચે સામાન્ય માણસને રાહત? દાળના ભાવ કાબૂમાં લેવા સરકાર કરી રહી છે મોટી તૈયારી!

Pulses Price : દેશમાં દાળના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર મસૂર અને પીળા વટાણા જેવી કેટલીક દાળ પર Import Duty ઘટાડવા અંગે વિચાર કરી રહી છે. નબળા ચોમાસા, ઉત્પાદન ઘટવાની આશંકા અને તહેવારોમાં વધતી માંગને કારણે ભાવ પર દબાણ વધ્યું છે. જોકે સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
pulses price   મોંઘવારી વચ્ચે સામાન્ય માણસને રાહત  દાળના ભાવ કાબૂમાં લેવા સરકાર કરી રહી છે મોટી તૈયારી
Advertisement

Pulses Price : દેશમાં વધતી મોંઘવારી (Inflation) વચ્ચે દાળના ભાવ સામાન્ય લોકો માટે ચિંતા વધારી રહ્યા છે. રોજિંદા ભોજનમાં ઉપયોગ થતી દાળના ભાવમાં દબાણ જોવા મળતાં કેન્દ્ર સરકાર કેટલીક દાળ પર લાગતી આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવા અંગે વિચાર કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સરકારનો મુખ્ય હેતુ બજારમાં દાળનો પુરવઠો (Supply) વધારી ભાવને નિયંત્રણમાં રાખવાનો છે.

Tags :
Advertisement

.

×