Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RBI Digital Payment Rules : ₹10,000 થી વધુના ટ્રાન્સફર પર લાગશે 1 કલાકનો હોલ્ડ!, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઇન સાયબર ફ્રોડ રોકવા માટે કડક પગલાં ભરી રહી છે. આરબીઆઈના નવા RBI Digital Payment Rules ના પ્રસ્તાવ મુજબ, ₹10,000થી વધુના ઓનલાઇન ટ્રાન્સફર પર એક કલાકનો હોલ્ડ લાગી શકે છે. આ સાથે વરિષ્ઠ નાગરિકોના મોટા ટ્રાન્ઝેક્શન માટે વધારાની મંજૂરી અનિવાર્ય બનશે, જે અંગે બેંકોએ ટેકનિકલ ચિંતાઓ વ્યક્ત કરી છે.
rbi digital payment rules   ₹10 000 થી વધુના ટ્રાન્સફર પર લાગશે 1 કલાકનો હોલ્ડ   જાણો કેમ લેવાયો આ નિર્ણય
Advertisement

RBI Digital Payment Rules : ભારતમાં સાયબર ગુનાઓ અને ઓનલાઇન છેતરપિંડીની વધતી ઘટનાઓને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ એક મોટું કદમ ઉઠાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરબીઆઈના નવા નિયમો અંતર્ગત જો કોઈ ગ્રાહક ઓનલાઇન માધ્યમથી ₹10,000 થી વધુની રકમ ટ્રાન્સફર કરશે, તો તે પેમેન્ટ પૂર્ણ થવામાં એક કલાકનો સમય (કૂલિંગ-ઓફ પિરિયડ) લાગી શકે છે.

Tags :
Advertisement

.

×