Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

RBI MPC Meeting : EMI થશે મોંઘી? Repo Rate અંગે આજે આવી શકે છે મોટો નિર્ણય

RBI MPC Meeting : RBIની Monetary Policy Committeeની બેઠક પર આજે સમગ્ર બજારની નજર છે. વધતી મોંઘવારી વચ્ચે સેન્ટ્રલ બેંક Repo Rateમાં 25 Basis Pointsનો વધારો કરી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આવું થાય તો Repo Rate 5.5 ટકા પર પહોંચી શકે છે. હવે રોકાણકારોની નજર માત્ર Rate Hike નહીં, પરંતુ RBIના આગામી સંકેતો પર પણ રહેશે.
rbi mpc meeting   emi થશે મોંઘી  repo rate અંગે આજે આવી શકે છે મોટો નિર્ણય
Advertisement

RBI MPC Meeting : ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી એટલે કે Monetary Policy Committee (MPC)ની બેઠક પર આજે 7 ઓક્ટોબરે સમગ્ર બજારની નજર ટકેલી છે. લાંબા સમયથી વ્યાજદરોમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ હવે બદલાતા આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને RBI વધુ કડક વલણ અપનાવી શકે તેવી ચર્ચા છે. બજારના કેટલાક નિષ્ણાતો માને છે કે સેન્ટ્રલ બેંક આજે Repo Rateમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે.

Tags :
Advertisement

.

×