Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RBI Plastic Currency Notes : જાણો બજારમાં ક્યારે આવશે 10 અને 20ની પ્લાસ્ટિકની નોટ, RBIના ગર્વનરે કરી જાહેરાત

ભારતીય રિઝર્વ બેંકે પોલિમેર નોટો અંગે મહત્વની જાહેરાત કરતાં RBI સમાચાર ચર્ચામાં છે. FY28 ની શરૂઆતમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો ચલણમાં લાવવાનો લક્ષ્યાંક છે. સરકારના મંજૂર થયેલા પ્રસ્તાવ મુજબ તેના ફીલ્ડ ટ્રાયલ ચાલી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હાલની કાગળની નોટો પણ સામાન્ય રીતે ચાલુ જ રહેશે.
rbi plastic currency notes   જાણો બજારમાં ક્યારે આવશે 10 અને 20ની પ્લાસ્ટિકની નોટ  rbiના ગર્વનરે કરી જાહેરાત
Advertisement

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે દેશના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. સત્તાવાર રિપોર્ટ્સ મુજબ, ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2028 (FY28) ની શરૂઆતમાં પ્લાસ્ટિક (પોલિમેર) કરન્સી નોટોને ભારતીય બજારમાં લોન્ચ કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે.

Tags :
Advertisement

.

×