RBI Repo Rate Decision : રેપો રેટ 5.25% પર યથાવત, સામાન્ય જનતાની EMI નહીં વધે
RBI Repo Rate Decision : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે રેપો રેટને 5.25% પર જાળવી રાખ્યો છે. સતત ચોથી વખત દરોમાં કોઈ ફેરફાર ન કરવાના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં લોન ધારકોને મોટી રાહત મળી છે.
Advertisement
RBI Repo Rate Decision : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે રેપો રેટને 5.25% પર જાળવી રાખ્યો છે. સતત ચોથી વખત દરોમાં કોઈ ફેરફાર ન કરવાના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં લોન ધારકોને મોટી રાહત મળી છે, કારણ કે હાલ પૂરતી બેંક લોનના હપ્તામાં કોઈ વધારો થશે નહીં. રિયલ એસ્ટેટ અને નાણાકીય નિષ્ણાતોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

