Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SEBI New Rule : 5 લાખ ફોલોઅર્સ છે? તો હવે તમે પણ ગણાશો 'સેલિબ્રિટી'! SEBI લાવી રહ્યું છે નવો નિયમ

SEBI New Rule : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માટે SEBI એક મોટો નિયમ લાવવાની તૈયારીમાં છે. નવા ડ્રાફ્ટ મુજબ, 5 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ડિજિટલ ક્રિએટર્સને ‘સેલિબ્રિટી’ તરીકે ગણવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ તેઓ નાણાકીય પ્રોડક્ટ્સની જાહેરાતોમાં સીધી રોકાણ સલાહ આપી શકશે નહીં. રોકાણકારોના હિતોની સુરક્ષા માટે SEBIએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
sebi new rule   5 લાખ ફોલોઅર્સ છે  તો હવે તમે પણ ગણાશો  સેલિબ્રિટી   sebi લાવી રહ્યું છે નવો નિયમ
Advertisement

SEBI New Rule : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ એટલો વધી ગયો છે કે હવે ટીવી સ્ટાર્સ કે ફિલ્મી કલાકારો કરતાં પણ ડિજિટલ ક્રિએટર્સ લોકોના જીવન પર વધુ અસર પાડી રહ્યા છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છો અને તમારા 5 લાખ કે તેથી વધુ સબસ્ક્રાઇબર્સ અથવા ફોલોઅર્સ છે, તો તમારા માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે. ભારતના માર્કેટ રેગ્યુલેટર 'સેબી' (SEBI) એ નાણાકીય જાહેરાતો (Financial Ads) ને લઈને એક મોટો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમ મુજબ, હવે 5 લાખ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર્સને કાયદેસર રીતે 'સેલિબ્રિટી' માનવામાં આવશે.

Tags :
Advertisement

.

×