Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Stock Market : સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,600 થી નીચે,જાણો શેર માર્કેટની સ્થિતિ

Indian Stock Market : ભારતીય બેન્ચમાર્કે સૂચકાંકો શુક્રવારે નીચા સ્તરે ખુલ્યા છે. જેમાં સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,600થી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 0.40 ટકા ઘટીને 78,641.21 પર હતો. જ્યારે નિફ્ટી 0.18 ટકા ઘટીને બંધ થઈ ગયો હતો.
indian stock market   સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટ્યો  નિફ્ટી 24 600 થી નીચે જાણો શેર માર્કેટની સ્થિતિ
Advertisement

Indian Stock Market : ભારતીય બેન્ચમાર્કે સૂચકાંકો શુક્રવારે નીચા સ્તરે ખુલ્યા છે. જેમાં સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,600થી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 0.40 ટકા ઘટીને 78,641.21 પર હતો. જ્યારે નિફ્ટી 0.18 ટકા ઘટીને બંધ થઈ ગયો હતો. જોકે, વ્યાપક બજારે બેન્ચમાર્કની નબળાઈથી વિપરીત પ્રદર્શન કર્યું; નિફ્ટી મિડકેપ 100માં 0.20 ટકાનો વધારો થયો, અને સ્મોલકેપ 100 માં 0.06 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો.

Tags :
Advertisement

.

×