Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Share Market Rally : અમેરિકાની મિડટર્મ ચૂંટણી પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં તોતિંગ તેજી, સેન્સેક્સમાં 1621 પોઈન્ટનો ઉછાળો!

વૈશ્વિક ચૂંટણી પરિણામો અને ક્રૂડ ઓઈલમાં 8% ના કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1621 પોઈન્ટ અને નિફ્ટી 431 પોઈન્ટ ઉછળતાં રોકાણકારોની સંપત્તિમાં ₹6 લાખ કરોડનો વધારો થયો છે. એફઆઈઆઈએ ₹20,834 કરોડની ખરીદી કરી છે. ઓટો, આઈટી અને બેંકિંગ શેરોમાં ભારે તેજીથી સમગ્ર માર્કેટમાં રોનક છવાઈ ગઈ છે.
share market rally   અમેરિકાની મિડટર્મ ચૂંટણી પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં તોતિંગ તેજી  સેન્સેક્સમાં 1621 પોઈન્ટનો ઉછાળો
Advertisement

Share Market Rally : ઘરેલુ શેરબજારમાં ગુરુવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત સાથે જ સર્વાંગી તેજીનું જબરદસ્ત તોફાન જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગતિવિધિઓ બદલાતાં અને ક્રૂડ ઓઈલના ભાવોમાં નોંધપાત્ર કડાકો બોલાતાં સ્થાનિક રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. સવારના સત્રમાં જ સેન્સેક્સ 1621 પોઈન્ટથી વધુ ઉછળીને 78,922 ની સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 431 પોઈન્ટના વધારા સાથે 24,391 ના સ્તર સુધી પહોંચી ગયો હતો. બજાર ખૂલતાંની સાથે જ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹6 લાખ કરોડથી વધુનો ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોની મૂડીમાં રાતોરાત મોટો વધારો થયો છે.

Tags :
Advertisement

.

×