Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Share Market :શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેકસમાં આટલા પોઇન્ટનો ઉછાળો

શેરબજાર તેજી સાથે બંધ થયો નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા જોવા મળ્યો Share Market Closing:શેરબજારમાં(Share Market ) તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ...
share market  શેરબજાર તેજી સાથે બંધ સેન્સેકસમાં આટલા પોઇન્ટનો ઉછાળો
Advertisement
  • શેરબજાર તેજી સાથે બંધ થયો
  • નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી
  • સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા જોવા મળ્યો

Share Market Closing:શેરબજારમાં(Share Market ) તેજીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પોઝિટીવ અસર જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ ટ્રેન્ડ કરી રહ્યા છે. બપોરે 3.30 કલાકે સેન્સેકસ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 427 પોઇન્ટના વધારા સાથે 77,151 અંકે બંધ થયો. નિફ્ટી 139.05 પોઇન્ટના વધારા સાથે 23,352 અંક પર બંધ થયો.

Tags :
Advertisement

.

×