Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Share Market Today : શેરબજારમાં શાનદાર તેજી, ડિફેન્સ શેરમાં મજબૂત ખરીદી !

Share Market Today :  ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળવાને કારણે ભારતીય શેરબજાર ફરી એકવાર તેજી સાથે ખુલ્યું છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ 24,641 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 75 પોઇન્ટ વધીને 57,815 પર કારોબાર કરી રહ્યો છે. આજના ટ્રેડિંગ સત્રમાં ડિફેન્સ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે.
share market today   શેરબજારમાં શાનદાર તેજી  ડિફેન્સ શેરમાં મજબૂત ખરીદી
Advertisement

Share Market Today :  ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળવાને કારણે ભારતીય શેરબજાર ફરી એકવાર તેજી સાથે ખુલ્યું છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ 24,641 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 75 પોઇન્ટ વધીને 57,815 પર કારોબાર કરી રહ્યો છે. આજના ટ્રેડિંગ સત્રમાં ડિફેન્સ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે, જેના કારણે નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સમાં 1.35% નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને કમાણીની મોસમને કારણે કેટલાક ચોક્કસ શેરોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×